મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થઈ રહેલા બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા.